1
કાગળપત્રો
રેકોર્ડ્સ અપ-ટુ-ડેટ
- તમારો ખોરાક સુરક્ષા પેક સ્થળ પર જ રાખો
- દરરોજ તમારી ડાયરી ભરો
- આગામી નિરીક્ષણ સુધી ડાયરીના પાનાઓ સાચવી રાખો
Why? અધિકારી ફક્ત તમે કેટલા સ્વચ્છ છો એ જ નહીં, પરંતુ તમે ખોરાકની સુરક્ષા કેવી રીતે સંભાળો છો તે પણ તપાસે છે.